મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ભારતમાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચેની રસપ્રદ તુલના: ન્યૂઝફર્સ્ટ

 પહેલી લહેર
 •  ઓછો ચેપી
 • સિનિયર સીટીઝન વધુ પ્રભાવિત
 • જાનહાનિ ઓછી
 • શહેરી વિસ્તારોમાં પ્રસર્યો
 • મુખ્ય મુદ્દાઓ:
 • સ્થળાંતર અને અનાજ પુરુ પાડવાનો        રહ્યો
 • પ્રમાણમાં ફુગાવો ઓછો રહ્યો
 • લોકોમાં અદ્રશ્ય ભય પેશી ગયો
 • દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું

 બીજી લહેર
 • વધુ ચેપી
 • તમામ ઉંમરના અસરગ્રસ્ત
 • ખૂબ મોટી જાનહાનિ
 • ગામડા સુધી પ્રસર્યો
 • મેડિકલ જરૂરીયાતોની સંગ્રહખોરી
 • મુખ્ય મુદ્દો:
   આરોગ્ય માળખું તૂટી પડ્યું
   દવાઓ, ઇન્જેક્શન
   અને વેક્સિનની અછત
 • કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય             આપતા કોર્પોરેટ્સ
 • વધતી મોંઘવારી
 • મૃત્યુનો ડર ફેલાયો
 • આંશિક લોકડાઉન

(9:21 pm IST)