મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા

કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ : કેરળમાં ૩૭ હજાર : યુપીમાં ૨૫ હજાર : તામિલનાડુમાં ૨૧ હજાર : બેંગ્લોર ૨૦ હજાર : આંધ્ર ૨૦ હજાર : દિલ્હી ૨૦ હજાર : પશ્ચિમ બંગાળ ૧૭ હજાર : રાજસ્થાન ૧૬ હજાર : છત્તીસગઢ ૧૫ હજાર : બિહાર ૧૪ હજાર : હરિયાણા ૧૪ હજાર : ગુજરાત ૧૩ હજાર : અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા : મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર : મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા..

મહારાષ્ટ્ર     :  ૫૧,૮૮૦

કર્ણાટક       :  ૪૪,૬૩૧

કેરળ         :  ૩૭,૧૯૦

ઉત્તરપ્રદેશ   :  ૨૫,૭૭૦

તમિલનાડુ   :  ૨૧,૨૨૮

બેંગ્લોર       :  ૨૦,૮૭૦

આંધ્રપ્રદેશ    :  ૨૦,૦૩૪

દિલ્હી         :  ૧૯,૯૫૩

પશ્ચિમ બંગાળ   :        ૧૭,૬૩૯

રાજસ્થાન    :  ૧૬,૯૭૪

છત્તીસગઢ    :  ૧૫,૭૮૫

બિહાર        :  ૧૪,૭૯૪

હરિયાણા     :  ૧૪,૭૮૬

ગુજરાત      :  ૧૩,૦૫૦

મધ્યપ્રદેશ   :  ૧૨,૨૩૬

ઓડિશા      :  ૮,૨૧૬

પુણે          :  ૭,૯૨૮

પંજાબ        :  ૭,૫૧૪

ઉત્તરાખંડ     :  ૭,૦૨૮

તેલંગાણા     :  ૬,૮૭૬

ચેન્નાઈ       :  ૬,૨૨૮

ઝારખંડ       :  ૫,૯૭૪

અમદાવાદ   :  ૪,૬૯૩

જમ્મુ કાશ્મીર :  ૪,૬૫૦

ગુડગાંવ      :  ૪,૪૭૫

આસામ      :  ૪,૪૭૫

નાગપુર      :  ૪,૩૦૩

કોલકાતા     :  ૩,૯૧૪

હિમાચલ પ્રદેશ  :        ૩,૮૨૪

જયપુર       :  ૩,૧૧૦

ગોવા         :  ૨,૮૧૪

મુંબઇ         :  ૨,૫૫૪

લખનૌ       :  ૨,૪૦૭

ઇન્દોર        :  ૧,૮૦૫

ભોપાલ       :  ૧,૬૭૩

સુરત         :  ૧,૨૧૪

પુડ્ડુચેરી       :  ૧,૧૩૮

હૈદરાબાદ     :  ૧,૦૨૯

ચંડીગઢ      :  ૭૮૦

રાજકોટ      :  ૫૯૩

વડોદરા      :  ૫૬૩

ન્યુઝ ફર્સ્ટ

દેશમાં ફરી કોરોના કેસમાં મોટો વધારો

પોણા ચાર લાખથી વધુ કેસ નોંધાયા : અમેરિકામાં નવા મૃત્યુ ૮૮૧ : ભારતમાં નવા મૃત્યુ ૩૭૮૦, સાજા થયા ૩.૩૬ લાખ લોકો

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૩,૮૨,૩૧૫ નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે બ્રાઝિલમાં ૬૯ હજાર : યુ.એસ.એ.માં ૪૨ હજાર : ફ્રાન્સ ૨૪ હજાર : જર્મની ૧૨ હજાર, ઈટલીમાં ૯ હજાર નવા કેસ નોંધાયા અમેરિકામાં લગભગ ૪૫? લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂકયો છે : અમેરિકામાં નવા મૃત્યુ ૮૮૧ : ભારતમાં નવા મૃત્યુ ૩૭૮૦, સાજા થયા ૩.૩૬ લાખ લોકો : ઇંગ્લેન્ડમાં માત્ર ૧૯૬૪ નવા કેસ : યુએઇમાં ૧૬૯૯ : ચીનમાં ૧૭ : ઓસ્ટ્રેલિયા ૯ અને હોંગકોંગમાં ૪ નવા કોરોના કેસ સવાર સુધીમાં નોંધાયા છે.

ભારત          :     ૩,૮૨,૩૧૫ નવા કેસ

બ્રાઝિલ         :     ૬૯,૩૭૮ નવા કેસ

યુએસએ        :     ૪૨,૩૫૪ નવા કેસ

ફ્રાંસ            :     ૨૪,૩૭૧ નવા કેસ

જર્મની         :     ૧૨,૩૦૫ નવા કેસ

ઇટાલી          :     ૯,૧૧૬ નવા કેસ

રશિયા         :     ૭,૭૭૦ નવા કેસ

કેનેડા           :     ૬,૬૯૩ નવા કેસ

જાપાન         :     ૪,૭૬૪ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૧,૯૬૪ નવા કેસ

યુએઈ          :     ૧,૬૯૯ નવા કેસ

બેલ્જિયમ      :     ૧,૩૩૪ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૯૯૯ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૧૫૪૧ નવા કેસ

ચીન           :     ૧૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૯ નવા કેસ

હોંગકોંગ        :     ૪ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૮૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૩,૮૨,૩૧૫ કેસો

નવા મૃત્યુ     :     ૩,૭૮૦

સાજા થયા     :     ૩,૩૮,૪૩૯

કુલ કોરોના કેસો     :   ૨,૦૬,૬૫,૧૪૮

એકટીવ કેસો   :     ૩૪,૮૭,૨૨૯

કુલ સાજા થયા      :   ૧,૬૯,૫૧,૭૩૧

કુલ મૃત્યુ       :     ૨,૨૬,૧૮૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૫,૪૧,૨૯૯

કુલ ટેસ્ટ       :     ૨૯,૪૮,૫૨,૦૭૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૬,૦૪,૯૪,૧૮૮

૨૪ કલાકમાં   :     ૧૪,૮૪,૯૮૯

પેલો ડોઝ      :     ૭,૮૦,૦૬૬

બીજો ડોઝ     :     ૭,૦૪,૯૨૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૪૨,૩૫૪

પોઝીટીવીટી રેટ     :   ૪.૪%

હોસ્પિટલમાં    :     ૩૭,૬૪૦

આઈસીયુમાં   :     ૯,૭૪૫

નવા મૃત્યુ     :     ૮૮૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૪૪.૭૮%

કુલ વેકસીનેશન     :   ૩૨.૧૫%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૩૨,૭૪,૬૫૯  કેસો

ભારત       :    ૨,૦૬,૬૫,૧૪૮ કેસો

બ્રાઝીલ     :    ૧,૪૮,૬૦,૮૧૨ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:47 pm IST)