મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

સાંજે મુંબઇમાં સાત હજાર કોવિદ બેડ અને ૧૦૦ આઇસીયુ બેડ ખાલી પડયા છે

મુંબઈમાં આજે સાંજે ૬ વાગ્યે સાત હજારથી વધુ કોવિદ બેડ ખાલી પડયા છે, અને ૧૦૦ આઇસીયુ બેડ ખાલી છે. કેસો ખૂબ જ ઘટવા લાગ્યા છે. દરમિયાન કોરોનાની ત્રીજી લહેર માટે મુંબઈ સજ્જ થઈ રહ્યું છે. ચિલ્ડ્રન કોવિડ સેન્ટરો અને ઘોડિયા ઘર તૈયાર  કરવામાં આવી રહયા છે.

(7:36 pm IST)