મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

કેનેડાને મળી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીઃ

વિદેશ પ્રધાને ટ્વિટ કર્યું. ભારતે કોવિડ -૧૯ સામેની લડતમાં સહયોગ આપતા ભારત દ્વારા નિર્મિત કોરોના રસી કેનેડા અને લેસોથોને મોકલી : વિદેશ પ્રધાન એસ જયશંકરે  ટ્વિટ કર્યું હતું કે, 'ભારત-નિર્મિત રસી કેનેડામાં પહોંચી છે.' અન્ય એક ટ્વિટમાં વિદેશ પ્રધાને કહ્યું કે લેસોથોને પણ ભારત દ્વારા બનાવવામાં આવેલી રસી મળી.

(4:59 pm IST)