મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

હેરંબા ઇન્ડ.નું બમ્પર લીસ્ટીંગ : ૧ લોટ પર રૂ. ૬ર૮૦નો ફાયદો

મુંબઇ : કેમીકલ કંપની હેરંબા ઇન્ડ. નું બમ્પર લીસ્ટીંગ : ઇસ્યુ પ્રાઇઝના ૪૩.પ૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : શેર ૯૦૦ ના ભાવે લીસ્ટ થયો : નિવેશકોને પ્રતિ લોટ રૂ. ૬ર૭૯ નો ફાયદો : ઇસ્યુ પ્રાઇઝ ૬ર૬-૬ર૭ રૂ. હતી.

(4:34 pm IST)