મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના નવા કેસો રાડ બોલાવે છે : ૨૪ કલાકમાં બે રાજ્યોમાં ૧૨ હજાર ઉપર નવા કેસો નોંધાયા

પુણે ૧૮૪૮, નાગપુર ૧૧૩૬, મુંબઈ ૧૧૦૩, પંજાબ ૧૦૭૧, મધ્યપ્રદેશ ૪૪૦, ઉત્તરાખંડ ૧૦૦, ચંદીગઢ ૭૮, હિમાચલ પ્રદેશ ૬૫, રાજકોટ ૪૫, જયપુર ૩૯ અને આસામમાં ૨૦ કોરોના કેસ નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૮,૯૯૮

કેરળ        :    ૨,૬૧૬

પુણે         :    ૧,૮,૪૮

નાગપુર     :    ૧,૧૩૬

મુંબઈ       :    ૧,૧૦૩

પંજાબ      :    ૧,૦૭૧

અમરાવતી  :    ૬૧૮

કર્ણાટક      :    ૫૭૧

તામિલનાડુ :    ૪૮૨

ગુજરાત     :    ૪૮૦

મધ્યપ્રદેશ  :    ૪૪૦

બેંગ્લોર      :    ૩૮૫

હરિયાણા    :    ૨૯૪

દિલ્હી       :    ૨૬૧

છત્તીસગઢ  :    ૨૩૫

પશ્ચિમ બંગાળ   :        ૨૦૯

ચેન્નાઈ      :    ૧૮૯

ઈન્દોર      :    ૧૬૨

રાજસ્થાન   :    ૧૫૬

તેલંગણા    :    ૧૫૨

ઉત્તરપ્રદેશ  :    ૧૧૯

ભોપાલ     :    ૧૧૧

આંધ્રપ્રદેશ  :    ૧૦૨

ઉત્તરાખંડ    :    ૧૦૦

અમદાવાદ  :    ૯૮

સુરત       :    ૯૧

ઓડીશા     :    ૮૧

વડોદરા     :    ૮૦

જમ્મુ કાશ્મીર    :        ૭૯

ચંદીગઢ     :    ૭૮

કોલકતા     :    ૭૮

ગોવા       :    ૬૯

હિમાચલ પ્રદેશ  :        ૬૫

ઝારખંડ     :    ૬૧

રાજકોટ     :    ૪૫

બિહાર       :    ૪૦

જયપુર      :    ૩૯

આસામ     :    ૨૦

અમેરીકાને પછાડી બ્રાઝીલમાં કોરોના ત્રાટકયોઃ ૨૪ કલાકમાં ૭૪ હજાર ઉપર કોરોના કેસ નોંધાયા

અમેરીકામાં ૬૮૩૦૦, ફ્રાન્સમાં ૨૫ હજાર, ભારત ૧૬૮૦૦ કેસ સાથે પાંચમા ક્રમે : જર્મની ૧૧ હજાર, રશિયા ૧૧ હજાર, ઈંગ્લેન્ડ ૬ હજાર, બેલ્જીયમ, કેનેડા, યુએઈ, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસો ૩ાા હજારથી ૧ હજાર સુધીના કેસો નોંધાયા

ભારતમાં વેકસીનેશન ૨ કરોડે પહોંચવા આવ્યુ

બ્રાઝીલ       :   ૭૪,૨૮૫ નવા કેસો

અમેરીકા      :   ૬૮,૩૨૧ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૫,૨૭૯ નવા કેસો

ઈટલી         :   ૨૨,૮૬૫ નવા કેસો

ભારત         :   ૧૬,૮૩૮ નવા કેસો

જર્મની        :   ૧૧,૪૧૦ નવા કેસો

રશિયા        :   ૧૧,૩૮૫ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૬,૫૭૩ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૨૬૪ નવા કેસો

કેનેડા         :   ૨,૮૩૨ નવા કેસો

યુએઈ         :   ૨,૭૪૨ નવા કેસો

જાપાન        :   ૧,૧૯૨ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૨૪ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૭૫ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૪ નવા કેસ

હોંગકોંગ      :   ૯ નવા કેસ

ચીન          :   ૯ નવા કેસ

ભારતમાં પણ કોરોના ફૂંફાડો મારે છે : ૨૪ કલાકમાં અધધધ ૧૬૮૦૦થી વધુ નવા કેસ અને ૧૧૩ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૬,૮૩૮ કેસો

નવા મૃત્યુ     :    ૧૧૩

સાજા થયા     :    ૧૩,૮૧૯

કુલ કોરોના કેસો    :     ૧,૧૧,૭૩,૭૬૧

એકટીવ કેસો   :    ૧,૭૬,૩૧૯

કુલ સાજા થયા     :     ૧,૦૮,૩૯,૮૯૪

કુલ મૃત્યુ       :    ૧,૫૭,૫૪૮

કુલ વેકસીનેશન    :     ૧,૮૦,૦૫,૫૦૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૭,૬૧,૮૩૪

કુલ ટેસ્ટ       :    ૨૧,૯૯,૪૦,૭૪૨

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૯૫,૨૬,૦૮૬ કેસો

ભારત       :     ૧,૧૧,૭૩,૭૬૧ કેસો

બ્રાઝીલ     :     ૧,૦૭,૯૬,૫૦૬ કેસો

(2:38 pm IST)