News of Tuesday, 5th January 2021
પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકારનું બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમન : બજેટ સત્ર બે પાર્ટમાં રહેશે
નવી દિલ્હી: નાણા મંત્રાલયના વર્તુળોને ટાંકીને ન્યૂઝફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ૧લી ફેબ્રુઆરીએ સામાન્ય અંદાજપત્ર રજૂ થશે.
બજેટ સત્ર પાર્ટ-એક ૨૯ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટ સત્ર પાર્ટ-બે ૮ માર્ચ થી ૮ એપ્રિલ સુધી ચાલશે.
(12:01 am IST)