મુખ્ય સમાચાર
News of Friday, 5th January 2018

કાશ્મીરમાં ભયાનક હિમ સ્ખલન : લાલ રંગની મોટર સહીત અનેક દટાયા : લશ્કરના જવાનો મદદે દોડયા

કુપવાડા જિલ્લાના તંગધારમાં આવેલ સાધના ટોપ ઉપર અચાનક હીમ સ્ખલન શરૂ થતા સવારી ભરેલી આખી મોટર સહીત અનેક લોકો બરફ નીચે દટાઇ ગયા છે. એક બાળકને બચાવી લેવાયો છે. બાકી સંખ્યા બંધ લોકો લાપતા થયા છે. સૈનાના જવાનો અને સ્થાનિક લોકો તથા પોલીસ શોધખોળ શરૂ કરી રહી  છે.

(8:44 pm IST)