મુખ્ય સમાચાર
News of Wednesday, 4th December 2019

૭૦ વર્ષીય મહિલા પર યુપીમાં ર૭ વર્ષના શરાબી પડોશીએ કર્યો રેપઃ સમાજ માટે શરમજનક કિસ્સો

        ઉતરપ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક ૭૦ વર્ષીય મહિલાને એના ર૭ વર્ષીય શરાબી પડોશીએ રેપ કર્યો. ઘટના પછી ધરપકડ કરવામા આવેલ. આરોપી પરિણિત અને બે બાળકોનો પિતા છે.

        જયારે પહેલેથી અસ્વસ્થ ચાલી રહેલ પીડિતા ઘટના પછી આઘાતમાં છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આરોપી પેન્ટર તરીકેનુ કામ કરે છે .

(12:00 am IST)