મુખ્ય સમાચાર
News of Monday, 4th December 2017


તામીલનાડુઃ ફોટો પડાવવા માટે મંત્રીએ ૩૦૦ ગર્ભવતીઓને રાહ જોવડાવી

તામીલનાડુની સામાજીક ન્‍યાયમંત્રી સરોજાએ સેલમમાં ૩૦૦ ગર્ભવતી મહિલાઓને એક શ્રીમંત સમારોહમાં તસ્‍વીર લેવા માટે ૨ કલાક રાહ જોવડાવી : જે દરમિયાન એક મહિલા બેહોશ થઈ ગઈ હતી : તામિલનાડુ સરકારે આર્થિકરૂપે નબળા વર્ગની ગર્ભવતી મહિલાઓ માટે શ્રીમંત સમારોહનું આયોજન કરેલ હતું

 

 

(1:43 pm IST)