News of Monday, 4th November 2019
વાયૂ પ્રદુષણ પર કેન્દ્ર સાથે એક સંયુકત બેઠકનો કર્યો અનુરોધઃ હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા
હરિયાણાના ઉપ-મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે હરિયાણા સરકારએ કેન્દ્રથી દિલ્લી વાયુ પ્રદુષણ પર એક સંયુકત બેઠક કરવાનો અનુરોધ કર્યો છે.
એમણે કહ્યું મે આજે જ મારો કાર્યભાર સંભાળ્યો છે અને મારા અધિકાર ક્ષેત્રથી પણ પ્રધાનમંત્રીને આ વિશે લખીશ.
સીપીસીબીના અનુસાર શનિવારના ફતેહાબાદ ( હરિયાણા ) દેશનું સૌથી વધારે પ્રદુષિત શહેર હતુ. હરિયાણા અને યુપીના ૧૩ શહેર દિલ્લીથી વધારે પ્રદુષિત છે.
(11:51 pm IST)