મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

જળ સીમા ઉલ્લંૅઘન પર ભારતએ શ્રીલંકાના ૧૮ માછીમારોની ધરપકડ કરીઃ ૮ નાવ જપ્ત કરવામાં આવી

ભારતીય તટરક્ષકોએ દેશની જળસીમાનૂ ઉલ્લંઘન કરવા પર ગુરુવારના શ્રીલંકાના ૧૮ માછીમારોની ધરપકડ કરી છે. અને એમની ૮ નાવો પણ જપ્ત કરી લીધી.

આ માછીમારો વિશેષ જાળનો ઉપયોગ કરી ગેરકાનુની રીતે  માછલીઓ  પકડતા હતા. ભારતીય તટરક્ષકએ બતાવ્‍યુ કે રાષ્‍ટ્રવિરોધી તત્‍વોને ભારત આવવાથી રોકવા માટે ચોકસી વધારવામા આવશે.

(11:24 pm IST)