મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

મુંબઇ મેટ્રો ડિપો માટે ર૬૦૦ ઝાડ કાપવા વિરૂદ્ધ અરજીઓને હાઇકોર્ટએ રદ કરી

મુંબઇમાં મેટ્રો ડિપો માટે  બીએમસી દ્વારા આરે કોલોની વિસ્‍તારમાં ર૬૦૦ ઝાડ કાપવા વિરૂદ્ધ દાખલ ૪ અરજીઓને બોમ્‍બે હાઇકોર્ટએ શુક્રવારના રદ કરી દીધલ છે.

એક અરજીમાં વિસ્‍તારને વનક્ષેત્ર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી હાઇકોર્ટએ આને ઠુકરાવતા કહ્યું આ મુદો પહેલેથી જ સુપ્રિમ કોર્ટ અને એનજીટીમા પેન્‍ડીંગ છે.

(11:23 pm IST)