મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

કોંગ્રેસનો બહિષ્‍કાર છતાં ઉતરપ્રદેશ વિધાનસભા ગઇઃ અદિતિને મળી વાઇ-પ્‍લસ સુરક્ષા

     કોંગ્રેસનો બહિષ્‍કાર છતાં ઉતર પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રમાં સામેલ થઇ રાયબરેલીથી પાર્ટી ધારાસભ્‍ય અદિતિસિંહને રાજય સરકારએ વાઇ-પ્‍લસ કેટેગરીની સુરક્ષા આપી છે.

     સિંહએ કહ્યું હતુ કે સત્ર વિકાસ પર ચર્ચા માટે બાલાવવામાં આવી હતી. માટે તે આમા સામેલ થઇ સિંહએ કહ્યું હવે પાર્ટી જે પણ ફેંસલો લ્‍યે એમને મંજુર હશે.

        રાયબરેલીના એસપીએ કહ્યું હવે સિંહની સાથે ૧૦ ગાર્ડ હાજર રહેશે અદિતિ પર હાલમાં જ જાનલેવા હુમલો પણ થયો હતો.

(10:52 pm IST)