મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ભીમા કોરેગાંવ કેસઃ ગૌતમ નવલખાની ધરપકડ પર લાગેલી રોકને સુપ્રીમ કોર્ટએ ૧પ ઓકટોબર સુધી વધારી

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી ગૌતમ નવલખાની ધરપકડ પર રોક લાગેલ સુપ્રીમ કોર્ટએ ૧પ ઓકટોબર સુધી વધારી આપેલ છે.

નવલખાએ એના વિરૂદ્ધ દાખલ એફઆઇઆરને પડકાર આપ્‍યો છે. આ પહેલા ૪ દિવસમાં મુખ્‍ય ન્‍યાયધીશ સીહત પ જજોએ ખુદને મામલાથી અલગ કરી લીધેલ હતો અને ગુરુવારના નવી બેન્‍ચ ગઠિત કરવામાં આવી.

(10:42 pm IST)