મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ઉતરપ્રદેશ વિધાનસભા અધ્‍યક્ષએ બીએસપી ધારાસભ્‍યને કહ્યું જબ પ્‍યાર કિયા તો ડરના કયા

બધી વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઉતરપ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રના બહિષ્‍કાર છતાં ગુરુવારના આમાં સામેલ થયેલ બીએસપી ધારાસભ્‍ય મોહમદ અસલમ રાયનીએ મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથની તરફ ઇશારો કરી કહ્યું વધારે ધન્‍યવાદ આપશો તો બધા કહેશે વિલય તો નથી કરી દીધો.

આ પર વિધાનસભા અધ્‍યક્ષએ કહ્યું ડરવાની કોઇ જરૂરત નથી જબ પ્‍યાર કિયા તો ડરના કયા.

(10:19 pm IST)