મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

શિવસેના સિવાય ભાજપના તમામ સાથી પક્ષો મહારાષ્ટ્રમાં કમળના નિશાન ઉપર ચૂંટણી લડશે

મુબઇ: વિધાનસભામાં પ્રથમ વખત આ ચૂંટણીમાં શિવસેના સિવાયના ભારતીય જનતા પક્ષના તમામ સાથી પક્ષો ભાજપના કમળના ચૂંટણી નિશાન ઉપર ચૂંટણી લડશે. મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠક માટે ભાજપ અને નાના નાના પક્ષો ૧૬૪ બેઠકો પર લડશે જ્યારે શિવસેના ૧૨૪ બેઠકો પર લડશે.  ગઈકાલે જ ભાજપમાં જોડાયેલા નીતેશ રાણેને કંકાવલી ખાતેથી ટિકિટ આપવામાં આવેલ છે.

(8:53 pm IST)