મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

એનબીએ ઓફિશ્યલ્સને મેચ બોલ પ્રેઝન્ટ કરશે નીતા અંબાણી

મુંબઇ : રીલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણી ઇન્ડિયાના પેઝર્સ વર્સસ સેક્રેમેન્ટો કિંગ્સની મેચ પહેલાં આજે એનબીએ ઓફિશ્યલ્સને મેચ બોલ પ્રેઝન્ટ કરશે. નેશનલ બાસ્કેટ બોલ એસોસીએશનને ભારતમાં વેલકમ કરવા માટે ધ સેરેમોનિયલ મેચ બોલ હેન્ડ-ઓવર કરવાની ઇવેન્ટનું આજે આયોજન કરવામાં આવ્યું છે.

(4:14 pm IST)