મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

કોલકતાના પંડાલમાં લગાવવામા આવી પ૦ કીલો સોનાથી બનેલ રૂ. ર૦ કરોડની માં દૂર્ગાની પ્રતિમા

        કોલકતાના એક પંડાલમાં લગભગ પ૦ કીલો સોનાથી બનેલ રૂ. ર૦ કરોડની માં દુર્ગાની પ્રતિમા લગાવવામા આવી છે.

        પૂજા સમિતિના જણાવ્યા અનુસાર હાથોને છોડી આખી પ્રતિમા સોનાની બનેલી છે. અને તેને રપ૦ કારીગરોએ ૩ મહિનામા બનાવી છે.

        આ પંડાલ અંદરથી શીશ મહલ જેવો અને બહારથી માયાપુરના ઇસ્કોન મંદિર જેવો છે. પંડાલમાં સુરક્ષા કર્મીઓ પણ હાજર છે.

(8:47 am IST)