મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

આંધ્રપ્રદેશમાં ફરજ દરમ્‍યાન ચિરંજીવીની ‘સઇરા નરસિમ્‍હા રેડ્ડી ' જોઇ રહ્યા હતાઃ ૭ પોલીસ કર્મી. ઓની થઇ હકાલપટી

        આંધ્રપ્રદેશના કૂરનૂલ જીલ્લાના ૭ સબ ઇન્‍સપેકટરોને ફરજ દરમ્‍યાન ચિરંજીવીની ફિલ્‍મ સઇરા નરસિમ્‍શા રેડી જોવાને લઇ  હકાલપટી કરવામાં આવી છે.

        પોલીસ કર્મીઓએ બુધવારના રીલીઝ થયેલ આ ફિલ્‍મમા પ્રથમ દિવસ, પ્રથમ શો જોયો હતો. અને એક પોલીસ કર્મી. દ્વારા સિનેમા હોલમા લીધેલ ફોટો સોશ્‍યલ મીડિયા પર શેયર કરવા પર આનો ખુલાસો થયો હતો.

(8:47 am IST)