મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

કેનેડિયન મોડલએ મુંબઇમાં ચૂંટણી આયોગના ફલાઇંગ સ્‍કવોડ પર કર્યાે હુમલોઃ ધરપકડ થઇ

   
        કેનેડિયન મોડલ શીના લખાણી મુંબઇમા ચૂંટણી આયોગના ફલાઇંગ સ્‍કવોડ પર હુમલો કરવાના આરોપમા ધરપકડ થઇ છે.

        એના પર નાકાબંધીની શુટીંગ માટે ઉપયોગ થવાવાવાળા કેમેરા તોડવાનો પણ  આરોપ છે.

        તપાસ માટે રોકવા પર લખાણીએ રેર્કોડીંગ પર આપતિ બતાવતા કહ્યું કે તે એનઆરઆઇ છે અને ચંૂટણી સાથે એને લેવા દેવા નથી.

(12:00 am IST)