મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ઓયોની સફળતા ફંડિગ નહી વ્‍યાપારી મોડલ છેઃ સીઇઓ રીતેશ અગ્રવાલની ટિપ્‍પણી

        હોસ્‍પિટેલિટી સ્‍ટાર્ટઅપ ઓયોના સંસ્‍થાપક અને સીઇઓ રિતેશ અગ્રવાલ એ એક ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યું છે કે અમારૂ સ્‍ટાર્ટઅપ વ્‍યાપારી મોડલને લઇ સફળ છે નહી કે મેળવેલ ફંડિગની માત્રાને કારણે.

        ક્રંચબેસના અનુસાર ૧૯ વર્ષની ઉંમરમા રિતેશ દ્વારા શરૂ કરવામા આવેલ ઓયોએ હજુ સુધીમાં રૂ. ૧ર૦૮૩ કરોડ ભેગા કર્યા છે.  ઓયોનું મુલ્‍યાંકન રૂ. ૭૧૦૭૪ કરોડ છે.

        મેં હાઇસ્‍કુલ છોડયા પછી તરત જ ઓયો શરૂ કરી દિધેલ.

(12:00 am IST)