News of Wednesday, 4th August 2021
૯ ઓગસ્ટે રાહુલ ગાંધી શ્રીનગર ની મુલાકાતે
નવમી ઓગસ્ટે કોંગ્રેસના સાંસદ અને અગ્રીમ હરોળના નેતા શ્રી રાહુલ ગાંધી જમ્મુ -કાશ્મીરમાં શ્રીનગરની મુલાકાત લેશે અને પક્ષના કાર્યકરોને મળશે તેમ જાણવા મળે છે..
(4:18 pm IST)