News of Monday, 4th July 2022
મુંબઇ હાઇકોર્ટ દ્વારા
શિવસેના નેતા સંજય રાઉત વિરૂધ્ધ વોરંટ ઇસ્યુ
મુંબઇઃ તા.૪: શિવસેના નેતા સંજય રાઉત સામે મુંબઇ હાઇકોર્ટ જામીન લાયક વોરંટ ઇસ્યુ કર્યુ છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાના પત્નિ દ્વારા કરાયેલ માનહાનીના દાવા સબબ મુંબઇ હાઇકોર્ટ વોરંટ ઇસ્યુ કર્યુ છે.
(3:57 pm IST)