મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

બિહારના સ્પીકરને કોરોના:મુખ્યમંત્રી નિતિશકુમારે પણ ટેસ્ટ કરાવ્યો

સ્પીકરના પત્ની, બે પુત્ર અને અંગત સચિવને પણ કોરોના પોઝિટિવ

બિહાર વિધાન પરિષદના સ્પીકર અવધેશ નારાયણ સિંહને કોરોના વળગ્યો છે. તેમના પત્ની, બે પુત્ર અને અંગત સચિવને પણ કોરોના પોઝિટિવ આવેલ છે.  મુખ્ય મંત્રી નીતીશ કુમારે પહેલ કરી સામેથી કોરોના ટેસ્ટ કરાવેલ છે.

(11:33 pm IST)