મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

ઇસ્કોનની સર્વોચ્ચ સંચાલન સમિતિની ગવર્નિંગ બોડીના પ્રમુખ, સ્વામી પૂજ્ય ભક્તિચારૂ સ્વામીનો અમેરિકાના ફ્લોરિડામાં કોરોનાના કારણે દેહાંત

૧૮ જૂને કોરોના પોઝિટિવ આવ્યા પછી તબિયત બગડતા વેન્ટિલેટર ઉપર રખાયેલ

ઇસ્કોનની સર્વોચ્ચ સંચાલન સમિતિની ગવર્નિંગ બોડીના પ્રમુખ, સ્વામી પૂજ્ય  ભક્તિચારૂ સ્વામીનો  અમેરિકાના ફ્લોરિડામાં કોરોનાના કારણે દેહાંત થયો છે. ૧૮ જૂને કોરોના પોઝિટિવ આવ્યા પછી તબિયત બગડતા વેન્ટિલેટર ઉપર રખાયેલ. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈ ગયેલ. મોટા ભાગે તેઓ ઉજ્જૈન ઇસ્કોન મંદિરમાં રહેતા. તેઓશ્રીને શ્રીલ પ્રભુપાદ સ્વામીની સેવાનો મોકો મળેલ. તેમના પ્રિય શિષ્યો માહેના હતા.
 

(11:31 pm IST)