મુખ્ય સમાચાર
News of Saturday, 4th July 2020

હોસ્‍પીટલ પર સવાલ ઉઠાવનારને સેનાનો સણસણતો જવાબ

નવી દિલ્‍હી : ભારતીય સેનાએ લેહમાં હાજર સૈન્‍ય હોસ્‍પીટલના એ ચિકિત્‍સકીય કેન્‍દ્રને લઇ થઇ રહેલા આલોચનાઓને દુર્ભાગ્‍યપૂર્ણ અને નિરાધર ગણાવેલ છે. જયાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ગલવાન ઘાટીમાં ચીની જવાનો સાથે અથડામણમાં ઘાયલ જવાનો સાથે વાતચીત કરી હતી થલ

સેનાએ કહ્યું કે દુર્ભાગ્‍યપૂર્ણ છે કે આપણા બહાદુર શસ્‍ત્ર બળોના ઉપચાર સંબંધી સુવિધાઓને લઇ આક્ષેપ લગાવી રહ્યા છે. સશસ્‍ત્ર બળ પોતાના દળોને સર્વશ્રેષ્‍ઠ ઉપચાર આપે છે.

(9:44 pm IST)