મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

પશ્ચિમ બંગાળમાં મોટાપાયે હિંસા આચરવામાં આવતા બુધવારે ભાજપ દ્વારા દેશ વ્યાપી ધરણાની જાહેરાત

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મોટાપાયે હિંસા આચરવામાં આવતા ભારતીય જનતા પક્ષ ૫ મી મે બુધવારના રોજ દેશ વ્યાપી  મોટાપાયે ધરણા કરશે. જબ્બર મેદની ઊમટે તેવી શક્યતા ( ન્યુઝફર્સ્ટ)

 

(12:00 am IST)