મુખ્ય સમાચાર
News of Monday, 4th May 2020

આરોગ્ય સેતુ એપમાં ટેલીમેડિસિન ફીચર પણ હવે શરૂ થશેઃ કોરોનાના જંગમાં આકાંક્ષી જિલ્લાનુ મહત્વપૂર્ણ યોગદાનઃ અમિતાભ કાંત

નીતિ આયોગના સીઇઓ અને કોવિડ ઇમ્પાવર્ડ ગ્રુપ-૬ના ચેરમેન અમિતાભ કાંતએ કહ્યુ કે મુંબઇ, દિલ્લી અને અમદાવાદ સહિત દેશના બધા રેડ ઝોન ચિંતાનો વિષય છે. પણ કોવિડ-૧૯૮ લોકડાઉનમા દેશના ૧૧૨ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ આકાંક્ષા જિલ્લામા રાષ્ટ્રીય કોરોના સંક્રમણના ટકા પ્રભાવ જોવા મળ્યો.

સારી વાત છે કે આકાંક્ષી જિલ્લામાં રહેવાવાળા લોકોએ કોરોનાની જંગમા પીપીઇ કીટ વેન્ટિલેટર અને એન-૯૫ માસ્કનુ નિર્માણ કરી દેશને શશકત બનાવ્યો એમણે કહ્યુ આરોગ્ય સેતુ એપમા ટેલીમેડિસિન ફીચર શરૂ થવા જઇ રહ્યુ છે.

(11:34 pm IST)