મુખ્ય સમાચાર
News of Saturday, 4th April 2020

મહારાષ્‍ટ્રના સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ બતાવ્‍યું કે એમની પાસે રપ હજાર પર્સનલ પ્રોટેકશન ઇકવીપમેન્‍ટ છે

મુંબઇ : મહારાષ્‍ટ્રના સ્‍વાસ્‍થ્‍ય મંત્રીએ બતાવ્‍યું કે એમની પાસે રપ હજાર પર્સનલ પ્રોટેકેશન ઇકવીપમેન્‍ટ છે આ ઉપરાંત રપ-રપ હજાર પર્સનલ પ્રોપટેકશન ઇકવીપેમેન્‍ટ છે. આ ઉપરાંત રપ-રપ લાખ એમ-૯પ અને ટ્રિપલ લેયર માસ્‍ક છે. ૧પ૦૦ વેંટિલેટર છે અને ર૦૦૦ ની વ્‍યવસ્‍થા થઇ રહી છે.

(9:27 pm IST)