મુખ્ય સમાચાર
News of Saturday, 4th April 2020

કોરોના મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે

એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)ના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હી : કોરોના મહામારીને કારણે વિશ્વને કુલ ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થશે તેમ એશિયન ડેવલોપમેન્ટ બેંક(એડીબી)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે. બેંકે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે અમેરિકા, યુરોપ સહિતના મોટા ભાગના દેશોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાતા વૈશ્વિક આૃર્થતંત્રને ચાર લાખ કરોડ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.

(12:35 pm IST)