મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

રાત્રિ સુધીમાં મહારાષ્ટ્રમાં વધુ ૯ હજાર કોરોના કેસ નોંધાયા: ૬૦ મૃત્યુ

આજે રાત્રિ સુધીમાં મહારાષ્ટ્રમાં વધુ નવ હજાર(૮૯૯૮) આસપાસ નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. ૬૦ નવા મૃત્યુ થયા છે અને ૨૧૩૫ સાજા થયા છે: અત્યારે મહારાષ્ટ્રમાં ૮૫,૧૪૪ એક્ટિવ કોરોના કેસ છે.

(9:32 pm IST)