મુખ્ય સમાચાર
News of Monday, 4th February 2019

અંતાગઢ ટેપકાંડઃ પૂર્વ છતીસગઢ સી.એમ. અજીત જોગી સહિત પ સામે એફ.આઇ.આર

અંતાગઢ ટેપકાંડમા છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી એમના પુત્ર અમીત જોગી, પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહના જમાઇ પુનીત ગુપ્તા, પૂર્વ મંત્રી રાજેશ મુણત  અને મંતુરામ પવાર સામે છેતરપીંડીના આરોપમાં એફઆઇઆર દાખલ થયેલ છે. કોંગ્રેસ નેતા કિરણમયી નાયકએ એફઆઇઆર ર૦૧૪ માં કરાવી છે

(11:34 pm IST)