News of Saturday, 4th January 2020
દિલ્લીમાં ટ્રાન્સજેંડર અને કવીર સમુદાયએ કર્યુ સીએએ વિરૂદ્ધ પ્રદર્શન
દિલ્લીમાં મંડી હાઉસથી જંતર-મંતર સુધી માર્ચ કાઢી ટ્રાંસજેંડર અને કવીર સમુદાયએ નાગરીકતા (સંશોધન) કાનૂન (સીએએ) વિરુદ્ધ પ્રદર્શન કર્યુ. જેમાં ઘણી મહિલાઓએ પણ ભાગ લીધો.
આ વચ્ચે પ્રદર્શનકારીઓએ હલ્લાબોલ ઇન્કલાબ ઝિંદાબાદ ના નારા લગાવ્યા. ટ્રાંસજેન્ડર બિપ્ટૂએ જણાવેલ કે આસામમાં એનઆરસી (રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર) પછી ર૦૦૦ ટ્રાંસજેડર્સને બહાર રાખવામાં આવ્યા હતા.
(9:57 pm IST)