મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

નરેન્દ્રભાઇની મજાક ઉડાવતુ નિવેદન જીજ્ઞેશ મેવાણીએ ટવીટરમાં મૂકયું

દલિત નેતા તથા ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાડાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મજાક ઉડાવતુ નિવેદન ટિવટર ઉપર મુકયું છેઃ જેમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને વિકૃત કરી મોદીને સૌથી શ્રેષ્ઠ કલાકારો ગણાવ્યા છે જેઓ દલિતોની થઇ રહેલી હિંસા પ્રત્યે દુઃખ વ્યકત કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

(3:44 pm IST)