મુખ્ય સમાચાર
News of Thursday, 4th January 2018

શાલનો સહારો

રાજધાની દિલ્હીમાં હાલમાં ફૂલગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઇ કાલે કેબિનેટની બેઠકમાં હાજરી આપવા માટે પાર્લમેન્ટ હાઉસમાં શાલ ઓઢીને પહોંચ્યા હતા.

(12:22 pm IST)