મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

ભૂખી ચોકડીએ એસટી બસને આગ લગાડાતા ધોરાજીથી ઉપલેટા જામનગર રૂટની બસ રદ :બહારથી આવતી તમામ બસને રોકી દેવાઈ :પોલીસનું સઘન પેટ્રોલિંગ

રાજકોટ :ભૂખી ચોકડીએ એસટી બસને આગ લગાડાતા ધોરાજીથી ઉપલેટા જામનગર રૂટની બસ રદ કરી છે અને બહારથી આવતી તમામ બસને રોકી દેવાઈ હોવાનું જાણવા મળે છે પોલીસનું સઘન પેટ્રોલિંગશરુ થયું છે 

(11:05 pm IST)