મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર :હવે સવારે 10 વાગ્યે સ્કૂલ ખુલશે

ચંદીગઢ ;પંજાબ સરકારે ધુમ્મસને કારણે રાજ્યની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર કર્યો છે હવેથી સ્કૂલ ખુલવાનો સમય સવારે 10 વાગ્યાનો રહેશે આ પહેલા સ્કૂલ સવારે 9 વાગ્યે ખુલતી હતી હવે તમામ સ્કૂલનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 3,20 સુધીનો રહેશે બદલાયેલા સમય 4જાન્યુઆરીથી અમલ થશે અને 15 જાન્યુઆરી સુધી રહશે તેમ શિક્ષણમંત્રી અરુણા ચૌધરીએ જણાવ્યું હતું .

(8:35 pm IST)