મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

તાલીબાનની કેદમાંથી છુટેલ કેનેડીયન નાગરીકની ધરપકડ

મારપીટ, યૌન હિંસા સહિત ૧૫ આરોપો

કેનેડીયનનાગરીક જોશુઆ બોયલની મારપીટ, ગેરકાયદે બંધક બનાવવા અને યૌન હિંસા સહિત ૧૫ આરોપોમાં ધરપકડ કરાઈઃ તેઓને કેટલાક મહિના અગાઉ તાલીબાન સાથે સંકળાયેલ આતંકી સંગઠનની કેદમાંથી મુકત કરાયેલ : આ બધા ગુનાઓને ૧૪ ઓકટોબરથી ૩૦ ડીસેમ્બર સુધીમાં અંજામ અપાયુ હોવાનું જાણવા મળેલ છે

(3:36 pm IST)