મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

ગોવા એરપોર્ટ પર પ્લેનમાં આગઃએરપોર્ટ બંધ કરાવાયુ

એરપોર્ટ પર એક મિગ-૨૯કે એરક્રાફટ ઉડાન ભરતી વખતે સ્લીપ  થતા એરક્રાફટમાં આગ લાગી  : અકસ્માત બાદ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું અને આગ કાબુમાં લાવવામાં આવી રહી છે : અહેવાલ અનુસાર, એરક્રાફટને એક તાલીમી પાયલોટ ચલાવી રહ્યો હતો : જેને દુર્ઘટના બાદ સુરક્ષીત બહાર કઢાયો હતો

(3:35 pm IST)