મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઝારખંડના અમુક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ

ઉપરાંત બિહારના કેટલાક વિસ્તારો, પં. બંગાળના ભાગો, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ - અલગ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ધુમ્મસ છવાયેલુ રહેશે : દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા અને ઉત્તર રાજસ્થાનની અલગ - અલગ જગ્યાઓએ ઠંડા પવન અને જમીની ઠંડી રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે : દિલ્હી આવતી - જતી ૨૧ ટ્રેન કેન્સલ, ૫૯ ટ્રેન મોડી તથા ૧૩નો સમય બદલાયો

(11:22 am IST)