News of Friday, 3rd December 2021
હરિયાણાના કિશાન યુનિયનના નેતાઓની મુખ્યમંત્રી ખટ્ટર સાથેની વાતચીત અનિર્ણિત: ચાર માંગણીઓ પર સમજૂતી ન થઈ
હમણાં જ ખબર મળે છે કે હરિયાણાના કિશાન યુનિયનના નેતાઓની મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથેની વાતચીત અનિર્ણિત રહી છે. કારણ કે બંને પક્ષો ખેડૂત નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર માંગણીઓ પર સમજૂતી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે.
(10:59 pm IST)