News of Friday, 3rd December 2021
જગતપ્રકાશ નડ્ડાને જન્મદિનની શુભેચ્છા પાઠવતાં રામભાઇ મોકરિયા
રાજકોટ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાનો ગઇ કાલે તા. ૨ ડિસેમ્બરે ૬૧માં જન્મદિન હતો. નવી દિલ્હી ખાતે રાજ્યસભાના સભ્ય શ્રી રામભાઇ મોકરિયાએ તેમને મળી જન્મદિનની શુભકામના પાઠવેલ. આ પ્રસંગે રાજ્યસભાના સભ્ય રાકેશ સિન્હા પર ઉપસ્થિત હતા.
(10:12 am IST)