મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે શ્રીનિવાસ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીએ બી.વી. શ્રીનિવાસને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુકત કર્યા છે. પાર્ટીના સંગઠન મહાસચિવ વેણુગોપાલે તાત્કાલીક પ્રભાવથી અધ્યક્ષ તરીકે શ્રીનિવાસને આદેશ આપેલ. શ્રીનિવાસે જણાવેલ કે તેઓ સોનીયાજી અને રાહુલ ગાંધીનો આભાર માને છે. શ્રીનિવાસે લાંબા સમયથી વચગાળના અધ્યક્ષ હતા.

(11:26 am IST)