મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

આ મારા પરિવારનો નહી, નાગરિકોની સુરક્ષાનો સવાલઃ પ્રિયંકાની સુરક્ષામા ચૂક પર રોબર્ટ વાડ્રાની ટિપ્‍પણી

        કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં થયેલ ચૂક પછી એમના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે આ પ્રિયંકા, કે મારી પુત્રી, પુત્ર અથવા ગાંધી પરિવારની સુરક્ષાનો સવાલ નથી.

        આ નાગરિકો અને ખાસ કરીને દેશની મહિલાઓની સુરક્ષાનો મામલો છે. રિપોર્ર્ટ મુજબ પ્રિયંકાની સાથે સેલ્‍ફી લેવા માટે કાર સવાર એક પરિવાર એમના ઘરમાં ઘૂસી આવ્‍યો હતો.

(11:10 pm IST)