મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

૧ર વર્ષીય છોકરા પર રેપ કરવાની કોશિષ માટે યુપીમાં ૪ સગીરોની અટકાયત

        ઉતરપ્રદેશના શામલીમાં પોલીસએ  સોમવારના ૧ર થી ૧પ વર્ષની ઉંમરના ૪ છોકરાઓની  અટકાયત કરી છે. જેમાં એક ૧ર વર્ષીય છોકરા સાથે રેપ કરવાની કોશિષ કરી હતી.

        પીડિતના બેહોશ થઇ જવા પર આરોપીઓ ઘટના સ્‍થળેથી ભાગ્‍યા. મેડીકલ તપાસ પછી બાળ સુધાર ગૃહમાં માલકવામા આવ્‍યા આરોપી.

(11:07 pm IST)