મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

નવા વિસ્તાર અને સાથીની શોધમાં વાઘએ ૧પ૦ દિવસમાં ૧૩૦૦ કિમીની સફર કરી

        તેલંગાણા અને મહારાષ્ટ્રના ૬ જિલ્લામાં લગભગ ૧૩૦૦ કિલોમીટરનું અંતર કાપી એક વાઘ બુલઢાણા જિલ્લાના જ્ઞાનગંગા અભ્યારણમાં પહોંચ્યો.

        વાઘની યાત્રા પર નજર રાખી રહેલ શોધકર્તાઓના અનુસાર એમણે નવા વિસ્તાર અને સાથીની શોધ માટે આ સફર કરી. શોધકર્તાએ કહ્યું કે જન્મ સ્થળથી અહીં સુધીની સફર વાઘએ ૧પ૦ દિવસમાં પુરી કરી.

(10:41 pm IST)