મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ભારત મહિલાઓ માટે રહેવાલાયક દેશ નથીઃ હૈદરાબાદ ગેંગરેપ-હત્યા પર સિતારવાદક અનુષ્કા શંકરની વેધક પ્રતિક્રિયા

        હૈદરાબાદમાં ર૭ વર્ષીય મહિલા પશુ ચિકિત્સક ગેંગ-રેપ હત્યા પર ગુસ્સો જાહેર કરતા સિતારવાદક અનુષ્કા શંકરએ સોશ્યલ મીડિયામાં લખ્યું છે કે આ બિમારી દુનિયાભરમા છે અને ખાસ કરીને ભારત તો મહિલાઓને રહેવાલાયક દેશ છે જ નહી.

        નિર્ભયા ગેંગરેપનો ઉલ્લેખ કરતા એમણે કહ્યું કે ભારતએ નવા કાનૂન બનાવ્યા, નવી કોર્ટ સ્થાપિત કરી આમ છતા બદલાવ કયાં છે ?

(10:39 pm IST)