મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ઉતરપ્રદેશમાં સેકસના આદિએ કપલની હત્યા કરી, મહિલાની લાશ અને તેની ૧૦ વર્ષીય પુત્રીને કર્યો રેપઃ ઘૃણાસ્પદ ઘટના

        ઉતરપ્રદેશ પોલીસએ જણાવ્યું છે કે સેકસના આદિ ૩૮ વર્ષીય શખ્સએ આજમગઢમા સૂઇ રહેલ એક દંપતિ અને તેના ૪ માસના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવાામંા આવી છે.

        પોલીસએ કહ્યું કે આરોપી શખ્સએ મહિલાની હત્યા કરી લાશ અને તેની ૧૦ વર્ષીય પુત્રી સાથે રેપની વાત કબૂલ કરી છે આરોપીએ બીજા રાજયમાં પણ આવા અપરાધ કર્યા છે.

(10:37 pm IST)