મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ટ્રમ્પ દુનિયા આખી સાથે 'બાધવા'ના મૂડમાં : ફ્રેન્ચ પ્રોડકટ્સ ઉપર ૧૦૦ ટકા ડ્યુટી સુચવી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પછી હવે ફ્રાન્સને ઝપટે લીધુ છે : ટ્રમ્પે ૨.૪ અબજ ડોલરની અમેરિકા આવતી ફ્રેન્ચ પ્રોડકટ્સો ઉપર સીધો ૧૦૦ ટકા ડ્યુટી વધારવાનો પ્રસ્તાવ સુચવ્યો છે, જેનાથી ફ્રાન્સ સાથેના સંબંધોમાં ખારાશ આવવા સંભવ

(4:11 pm IST)